સાઉથ સ્ટાર એક્ટ્રેસ શ્રિયા સરનને નવી તસવીરોથી ધમાલ મચાવી છે  

ફિલ્મ એક્ટ્રેસ શ્રિયા સરન પોતાની તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે  

અજય દેવગન સાથે દ્રશ્યમ ફિલ્મથી શ્રિયાને નવી ઉંચાઇ મળી ચૂકી છે  

આ વખતે શ્રિયા સરને ફ્લૉરલ ડ્રેસમાં ગ્લેમરસ લૂક ફ્લૉન્ટ કર્યો છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, શૉર્ટ્સમાં અદભૂત લૂક કેરી કર્યો છે  

અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

અભિનેત્રી શ્રિયા સરને ટૂ પીસ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે