બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે નવા ફોટોશૂટથી ફેન્સના હોશ ઉડાવ્યા છે  

ઓરેન્જ શરારા ડ્રેસમાં આ વખતે ઋષિતાએ હૉટ પૉઝ આપ્યા છે  

ઋષિતા ભટ્ટે લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે  

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો