ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અંકિતા દવેએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે  

નવા લૂકમાં ઓલ બ્લૂમાં અંકિતાનો બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અવતાર સામે આવ્યો છે  

અંકિતાએ સેક્સી સ્કીન ટાઇટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ફૂલ લેન્થ લૉન્ગ ડ્રેસમાં મૉડલ અંકિતાએ એકથી એક ખાસ પૉઝ આપ્યા છે  

અંકિતા સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરી લોકપ્રિયતા મેળવી છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી  

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો