બોલિવૂડની એક્ટ્રેસ અનન્યા પાંડેએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ લુકથી બધાને ચોંકાવી દીધા છે.  

તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તે ફ્લોરલ એમ્બ્રોઈડરીવાળી ટ્રાન્સપરન્ટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  

અનન્યાના આ ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.  

તસવીરોમાં અનન્યા પાંડે ટ્રાન્સપરન્ટ સાડીમાં ખૂબ જ કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.  

આ સાડીમાં ડીપ નેકલાઈન અને હાઈ સ્લિટ છે, જેના કારણે તેણીનો દેખાવ વધુ બોલ્ડ બન્યો છે.

કપાળ પર બિંદીએ તેના લૂકને વધુ પરફેક્ટ બનાવી દીધો છે.