બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે  

રાશાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે  

જેમાં રાશા સાડીમાં જોવા મળી રહી છે  

રેડ સાડીમાં રાશા ખૂબ સુંદર લાગી રહી છે

તે સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે.  

રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે.  

જોકે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી