સવારે ખાલી પેટ આ પાનનું સેવન વજન ઉતારશે
વજન ઓછું કરવા માટે આ પાનનું કરો સેવન
તુલસીને આપણી સંસ્કૃતિમાં પૂજનિય મનાય છે
તુલસીના સ્વાસ્થ્ય લાભ પણ એટલા જ છે.
ઇમ્યનિટી બૂસ્ટર છે તુલસીનું સેવન
તુલસી શરીરને ડિટોક્સ કરે છે
તુલસીવિષાક્ત પદાર્થને બહાર ફેંકે છે