ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ
ભીડામાં પેક્ટિન નામનું તત્વ હોય છે
જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે
તેમાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો
બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે
મોતિયા અને બીજી બિમારીઓથી દૂર કરવામાં મદદરૂપ
ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે