સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
શું તમે જાણો છો કે રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ
આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે
એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ
જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું
પાણી પીવાથી તમે ઊર્જાવાન રહો છો
સવારે ખાલી પેટ પાણી પીવાથી ઘણા ફાયદાઓ છે