નેહા મલિકે યલ્લો આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે  

નેહા મલિકે ગ્લેમરસ પોઝ આપ્યા છે  

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે  

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે  

નેહા હોટ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે  

યલ્લો લૂકમાં કાતિલ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી  

અભિનેત્રીના ફેન્સ પણ તેના દિવાના બન્યા છે