અભિનેત્રી ઇશિતા રાજ શર્માએ નવી તસવીરો શેર કરીને ફેન્સને ઘાયલ કર્યા છે  

આ નવા ફોટોશૂટમાં ઈશિતા રાજ શર્માએ કાતિલ પોઝ આપતી જોવા મળી છે  

બ્લેક શૉર્ટ્સમાં ઇશિતા રાજ શર્માએ સેક્સી બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઇશિતા રાજ શર્મા આજકાલ ક્રિકેટર હાર્દિક પંડ્યાના પ્રેમમાં પાગલ બની છે  

34 વર્ષીય ઇશિતાનો જન્મ 12 જુલાઈ, 1990એ મુંબઇમાં થયો હતો  

ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે  

ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે