કેસર ખૂબ મોંઘો મસાલો છે
તે ક્રોકસ સેટીવસ ફૂલમાંથી મેળવવામાં આવે છે
કેસરના ઘણા હેલ્થ બેનિફીટ છે
કેસરમાં ક્રોસિન, ક્રોસેટિન અને સેફ્રાનલ જેવા એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં જોવા મળે છે
કેસરનો ઉપયોગ કરવાથી મૂડ સુધરે છે.
તેનાથી ચિંતા અને તણાવ દૂર થાય છે
કેસરનો ઉપયોગ સદીઓથી પાચનમાં મદદ કરવા માટે કરવામાં આવે છે.